2 કરિંથીઓ 12:5 - પવિત્ર બાઈબલ5 હું આવી વ્યક્તિ વિષે બડાશ મારીશ. પરંતુ હું ફક્ત મારા પોતાના વિષે બડાશો મારીશ નહિ. હું માત્ર મારી નબળાઈઓ વિષે બડાશ મારીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 એવાને લીધે હું અભિમાન કરીશ; પણ મારે પોતાને વિષે હું અભિમાન કરીશ નહિ, કેવળ મારી દુર્બળતા વિષે કરીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 આથી એ માણસ વિષે હું ગર્વ કરીશ - પણ હું મારાં પોતાનાં વખાણ કરીશ નહિ, ફક્ત હું કેટલો નબળો છું તે જણાવતી બાબતો વિષે જ હું ગર્વ કરીશ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેને લીધે હું અભિમાન કરીશ; પોતાને વિષે નહિ પણ કેવળ મારી નિર્બળતા વિષે અભિમાન કરીશ. Viz kapitola |