2 કરિંથીઓ 11:33 - પવિત્ર બાઈબલ33 પરંતુ કેટલાએક મિત્રોએ મને ટોપલામાં મૂક્યો અને પછી તે ટોપલો તેમણે દિવાલના બાકામાંથી મને નીચે ઉતાર્યો. અને તે રીતે હું હાકેમથી બચી ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 પણ મને ટોપલામાં બેસાડીને બારીમાં થઈને કોટ પરથી ઉતારી મૂકવામાં આવ્યો, અને એ પ્રમાણે હું તેના હાથમાંથી બચી ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 પણ કોટ પરની બારીમાંથી મને ટોપલાની મારફતે નીચે ઉતારી દેવામાં આવ્યો, અને હું તેના હાથમાંથી છટકી ગયો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 પણ ટોપલીમાં બેસાડીને બારીમાં થઈને કોટ પરથી મને નગરની બહાર ઉતારી મૂકવામાં આવ્યો. એ રીતે હું તેના સકંજામાંથી બચી ગયો. Viz kapitola |