2 કરિંથીઓ 11:18 - પવિત્ર બાઈબલ18 દુનિયામાં ઘણા લોકો તેમના જીવન વિષે બડાશ મારે છે. જેથી હું પણ બડાશ મારીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 સાંસારિક કારણોને લીધે ઘણા અભિમાન કરે છે, માટે હું પણ અભિમાન કરીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 પણ દુન્યવી બાબતની બડાઈ મારનાર ઘણા છે તો હું પણ તેમ કરીશ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 સાંસારિક બાબતે ઘણાં અભિમાન કરે છે, માટે હું પણ કરીશ. Viz kapitola |