2 કરિંથીઓ 11:17 - પવિત્ર બાઈબલ17 હું બડાઈ મારું છું, કારણ કે મને મારા વિષે ખાતરી છે. પરંતુ પ્રભુ જે રીતે વાત કરે થે રીતે હું વાત કરતો નથી. હું મૂર્ખની જેમ બડાશ મારું છું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 જે હું કહું છું, તે પ્રભુથી નથી કહેતો, પણ આ અભિમાનના આવેશમાં જાણે કે મૂર્ખાઈથી હું બોલું છું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 હવે હું જે લખું છું, તે લખવાનું મને પ્રભુ કહેતા નથી, પણ આ બડાઈની બાબતમાં હું મૂર્ખની માફક જ વાત કરું છું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 જે હું કહું છું, પ્રભુના કહેવા પ્રમાણે નથી કહેતો; પણ અભિમાનના આવેશમાં જાણે કે મૂર્ખાઈથી બોલું છું. Viz kapitola |