Online Bible

- Reklamy -




2 કરિંથીઓ 11:16 - પવિત્ર બાઈબલ

16 હું તમને ફરીથી કહું છું: કોઈ વ્યક્તિએ એમ માનવું ન જોઈએ કે હું મૂર્ખ છું. પરંતુ જો તમે મને મૂર્ખ ધારતા હો તો, તમે જે રીતે મૂર્ખને આપનાવો છો એ રીતે તમે મને અપનાવો. જેથી હું પણ થોડી બડાઈ મારી શકું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 હું ફરીથી કહું છું કે, કોઈએ મને મૂર્ખ ન ધારવો. પણ જો તમે એમ ધારતા હો, તો તમારે મૂર્ખ તરીકે મારો અંગીકાર કરવો, જેથી હું પણ થોડુંએક અભિમાન કરું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 હું ફરી જણાવું છું કે, મને કોઈએ મૂર્ખ ન ધારવો. જો તમે એમ ધારતા હો તો પછી મને મૂર્ખ તરીકે સ્વીકારો; જેથી હું પણ થોડી બડાઈ કરી શકું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 હું ફરીથી કહું છું કે, કોઈ માણસે મને મૂર્ખ ન ધારવો, પણ જો તમે એમ ધારતા હો, તો તમારે મૂર્ખ તરીકે મારો અંગીકાર કરવો, જેથી હું પણ થોડું અભિમાન કરું.

Viz kapitola kopírovat




2 કરિંથીઓ 11:16

Následuj nás:

Reklamy


Reklamy