Online Bible

- Reklamy -




2 કરિંથીઓ 10:6 - પવિત્ર બાઈબલ

6 જે આજ્ઞાંકિત નથી તેવી દરેક વ્યક્તિને શિક્ષા કરવા અમે તૈયાર છીએ. પણ પ્રથમ તમે સંપૂર્ણ આજ્ઞાંકિત બનો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને જ્યારે તમારું આજ્ઞાપાલન સંપૂર્ણ થશે, ત્યારે સર્વ આજ્ઞાભંગનો બદલો વાળવાને અમે તૈયાર છીએ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 તમે તમારી સંપૂર્ણ વફાદારી સાબિત કરી બતાવો તે પછી બિનવફાદારીના પ્રત્યેક કૃત્યની શિક્ષા કરવા અમે તૈયાર રહીશું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જયારે તમારું આજ્ઞાપાલન સંપૂર્ણ થશે, ત્યારે સર્વ આજ્ઞાભંગનો બદલો વાળવાને અમે તૈયાર છીએ.

Viz kapitola kopírovat




2 કરિંથીઓ 10:6

Následuj nás:

Reklamy


Reklamy