Online Bible

- Reklamy -




2 કરિંથીઓ 1:16 - પવિત્ર બાઈબલ

16 મકદોનિયા જતા રસ્તામાં તમારી મુલાકાત લેવાની મારી યોજના હતી. અને પછી પાછા ફરતા ફરીથી તમારી મુલાકાત લેવાની મારી યોજના હતી. મારા યહૂદિયાના પ્રવાસ માટે તમારી મદદ લેવાની મારી ઈચ્છા હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 એટલે તમારી પાસે થઈને મકદોનિયામાંથી તમારી પાસે આવવાનું, અને તમારી પાસેથી યહૂદિયા તરફ જવાને વિદાયગીરી લેવાનું મન હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 કારણ, મકદોનિયા જતી વખતે અને ત્યાંથી પાછા વળતી વખતે પણ તમારી મુલાકાત લેવી એવું મેં વિચાર્યું હતું કે જેથી યહૂદિયા તરફની મારી મુસાફરી માટે મને સહાય મળી રહે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તમારી પાસે થઈને મકદોનિયા જવાને અને ફરી મકદોનિયાથી તમારી પાસે આવવાને, અને તમારાથી યહૂદિયા તરફ વિદાય થવાને હું ઇચ્છતો હતો.

Viz kapitola kopírovat




2 કરિંથીઓ 1:16

Následuj nás:

Reklamy


Reklamy