૨ કાળવૃત્તાંત 9:22 - પવિત્ર બાઈબલ22 આમ પૃથ્વીના સર્વ રાજાઓમાં રાજા સુલેમાન સૌથી શ્રેષ્ઠ, શ્રીમંત અને જ્ઞાની હતો, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 એ પ્રમાણે દ્રવ્ય તથા જ્ઞાનમાં પૃથ્વીના સર્વ રાજાઓ કરતાં સુલેમાન રાજા શ્રેષ્ઠ હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 દુનિયાના કોઈપણ રાજવી કરતાં શલોમોન ધનવાન અને જ્ઞાની હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તેથી દ્રવ્ય તથા ડહાપણમાં પૃથ્વી પરના સર્વ રાજાઓ કરતાં સુલેમાન સૌથી શ્રેષ્ઠ રાજા હતો. Viz kapitola |