Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 9:20 - પવિત્ર બાઈબલ

20 સુલેમાન રાજાના સર્વ પ્યાલાઓ શુદ્ધ સોનાનાં હતા અને લબોનોન વનગૃહના સર્વ પાત્રો સોનાનાં હતા. તે દિવસોમાં ચાંદીની કોઇ વિસાત નહોતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 સુલેમાન રાજાના પીવાના સર્વ પાત્રો પોતાના હતા, ને વનગૃહના સર્વ પાત્રો ચોખ્ખા સોનાનાં હતા. સુલેમાનના સમયમાં રૂપું કંઈ વિસાતમાં ગણાતું નહોતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 શલોમોન રાજાના બધા પ્યાલા અને લબાનોનના વનખંડમાંની બધી ચીજવસ્તુઓ ચોખ્ખા સોનાની હતી. શલોમોનના સમયમાં ચાંદી તો કંઈ વિસાતમાં જ નહોતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 સુલેમાન રાજાનાં પીવાનાં સર્વ પાત્રો અને લબાનોન વનગૃહનાં સર્વ પાત્રો શુદ્ધ સોનાનાં હતાં. સુલેમાનના દિવસોમાં ચાંદીની કશી વિસાત ગણાતી ન હતી.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 9:20

Následuj nás:

Reklamy


Reklamy