૨ કાળવૃત્તાંત 9:2 - પવિત્ર બાઈબલ2 સુલેમાન આગળ આવીને, તેણે પોતાના મનમાં હતા તે બધાં પ્રશ્ર્નો પૂછયા અને સુલેમાને તેના બધા જ પ્રશ્ર્નોના જવાબ આપ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 સુલેમાને તેને તેના સર્વ પ્રશ્નોના ઉત્તર આપ્યા; જેનો જવાબ તેને તેણે આપ્યો ન હોય એવી એકે બાબત નહોતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 શલોમોને બધા પ્રશ્ર્નોના ઉત્તર આપ્યા; એવો એક પણ પ્રશ્ર્ન નહોતો કે જેનો તે ખુલાસો કરી ન શકે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 સુલેમાને તેના સર્વ પ્રશ્નોના જવાબ તેને આપ્યાં; સુલેમાન માટે કંઈ જ અઘરું હતું નહિ; જેનો જવાબ તેણે આપ્યો ના હોય એવો કોઈ જ પ્રશ્ન ન હતો. Viz kapitola |