Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 9:16 - પવિત્ર બાઈબલ

16 વળી તેણે ટીપેલાં સોનાની 300 નાની ઢાલો ઘડાવી અને એવી દરેક ઢાલો આશરે પોણાચાર પૌન્ડ સોનાની બનેલી હતી. એ ઢાલો તેણે “લબાનોનના વનગૃહ” કહેવાતા મહેલમાં મૂકાવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તેણે ઘડેલા સોનાની [બીજી] ત્રણસો નાની ઢાલો બનાવી. દરેક ઢાલમાં દશ [રતલ] સોનું ગયું. રાજાએ તેઔને લબાનોન-વનગૃહમાં મૂકી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 તેણે સોનાની ત્રણસો નાની ઢાલ પણ બનાવડાવી હતી; એમાંની પ્રત્યેક ઢાલમાં ત્રણેક કિલો સોનું વપરાયું હતું. તેણે એ બધી ઢાલો લબાનોનના વનખંડમાં મૂકાવી હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 વળી તેણે ઘડેલા સોનાની ત્રણસો નાની ઢાલો બનાવી. દરેક ઢાલ દસ તોલાના સોનાની બનેલી હતી; રાજાએ તેઓને લબાનોનના વનગૃહના મહેલમાં મૂકી.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 9:16

Následuj nás:

Reklamy


Reklamy