૨ કાળવૃત્તાંત 9:15 - પવિત્ર બાઈબલ15 રાજા સુલેમાને સોનાની 200 ઢાલો ઘડાવી. અને દરેક ઢાલમાં લગભગ સાડાસાત પૌંડ સોનું વપરાયું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 સુલેમાન રાજાએ ઘડેલા સોનાની બસો ઢાલો બનાવી. દરેક ઢાલમાં વીસ [રતલ] સોનું ગયું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 શલોમોને સોનાની બસો મોટી ઢાલો બનાવડાવી; પ્રત્યેક ઢાલમાં સાતેક કિલો સોનું વપરાયું હતું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 રાજા સુલેમાને સોનાની બસો ઢાલો બનાવી. દરેક ઢાલમાં છ હજાર શેકેલ સોનું વપરાયું હતું. Viz kapitola |