Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 8:9 - પવિત્ર બાઈબલ

9 પણ ઇસ્રાએલીઓને માથે સુલેમાને વેઠ નાખી નહોતી, તેઓ તેના યોદ્ધા, સેનાનાયકો, રથસેનાના તથા અશ્વસેનાના નાયકો તરીકે કામ કરતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પણ સુલેમાને પોતાના કામને માટે ઇઝરાયલી લોકોમાંથી કોઈને પણ વેઠિયા કર્યા નહિ. પણ તેઓ તો લડવૈયા, સરદારો, તેમ જ તેના રથોના તથા સવારોના ઉપરી હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 પણ શલોમોને પોતાનાં કામ પર ઇઝરાયલીઓને વેઠિયા તરીકે રાખ્યા નહોતા. તેઓ તો સૈનિકો, અધિકારીઓ, રથદળના આગેવાનો, અને ઘોડેસ્વારો હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પણ ઇઝરાયલના લોકો પાસે સુલેમાને ગુલામનું કામ કરાવ્યું નહિ. તેના બદલે તેઓ તેના યોદ્ધા, સેનાપતિઓ, અધિકારીઓ, રથસેનાના તથા ઘોડેસવારોના અધિકારી થયા.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 8:9

Následuj nás:

Reklamy


Reklamy