૨ કાળવૃત્તાંત 8:5 - પવિત્ર બાઈબલ5 તેણે ઉપરના બેથ-હોરોન અને નીચેના બેથ-હોરોન કિલ્લેબંધીવાળા બનાવ્યાં. તેણે શહેરોને સળિયા જડેલા દરવાજાઓ સાથે મજબૂત કિલ્લામાં ફેરવી નાખ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 વળી તેણે ઉપલું બેથ-હોરોન તથા નીચલું બેથ-હોરોન બાંધ્યાં, ને કોટ, દરવાજા તથા ભૂગળોથી તેઓને સુરક્ષિત કર્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 શલોમોને ઉપલું બેથહારોન અને નીચલું બેથહારોન પણ બંધાવ્યાં અને તેમને કોટ, દરવાજા અને ભોગળોથી સુરક્ષિત કર્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 વળી તેણે ઉપલું બેથ-હોરોન અને નીચલું બેથ-હોરોન પણ બાંધ્યાં અને તેણે સઘળાં નગરોને કોટ, દરવાજા અને સળિયાથી કિલ્લાબંધ કર્યું. Viz kapitola |