૨ કાળવૃત્તાંત 8:4 - પવિત્ર બાઈબલ4 અને તેણે રણમાં આવેલા તાદમોરને ફરીથી બંધાવ્યું અને હમાથમાં શહેરો બંધાવ્યા જ્યા લશ્કરી પડાવ હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તેણે અરણ્યમાં તાદમોર તથા હમાથમાં ભંડારનાં સર્વ નગરો બાંધ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 અને વેરાનપ્રદેશમાં તદમોર નગરને કિલ્લેબંધીવાળું બનાવ્યું. તેણે હમાથનાં ભંડારવાળાં નગરો પણ ફરીથી બાંધ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેણે અરણ્યમાં આવેલા તાદમોરને ફરીથી બાંધ્યું અને હમાથમાં ભંડારના સર્વ નગરો બાંધ્યા. Viz kapitola |