૨ કાળવૃત્તાંત 8:17 - પવિત્ર બાઈબલ17 પછી સુલેમાન અદોમ દેશમાં દરિયાકિનારે આવેલાં એસ્યોનગેબેર અને એલોથ નગરોમાં ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 ત્યાર પછી સુલેમાન અદોમ દેશમાં સમુદ્રકાંઠા પરનાં એસ્યોન-ગેબેર તથ એલોથ ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 પછી શલોમોન અકાબાના અખાતને કિનારે આવેલાં અદોમ પ્રદેશનાં બંદરો એસ્યોન ગેબેર અને એલાથમાં ગયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પછી સુલેમાન અદોમ દેશમાં દરિયાકિનારે આવેલા એસ્યોન-ગેબેર અને એલોથમાં ગયો. Viz kapitola |