૨ કાળવૃત્તાંત 8:12 - પવિત્ર બાઈબલ12 ત્યારબાદ સુલેમાને મંદિરની સામે બંધાવેલી વેદી ઉપર યહોવાને, મૂસાની આજ્ઞા મુજબ, તે દહનાર્પણો ચઢાવવાનું શરૂ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 ત્યાર પછી પરસાળની સામે યહોવાની જે વેદી સુલેમાને બાંધી હતી તે ઉપર યહોવાને તે દહનીયાર્પણો ચઢાવતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 શલોમોને પોતે મંદિરની આગળ બંધાવેલી વેદી પર બલિદાન ચઢાવ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 ત્યાર બાદ પરસાળની સામે સુલેમાને ઈશ્વરની જે વેદી બાંધી હતી તે વેદી ઉપર તે ઈશ્વરને દહનીયાર્પણો ચઢાવતો હતો. Viz kapitola |