Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 7:8 - પવિત્ર બાઈબલ

8 આ રીતે સુલેમાને અને સર્વ ઇસ્રાએલીઓએ ઉત્તરમાં ઠેઠ હમાથની ઘાટીથી તે દક્ષિણમાં મિસર સુધીના સમગ્ર સમુદાયે સાત દિવસ સુધી ઉત્સવ ઊજવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 આ પ્રમાણે તે સમયે સુલેમાનને તથા તેની સાથે હમાથના નાકાથી તે મિસરના નાળા સુધીના સર્વ ઇઝરાયલના મોટા સમુદાયે સાત દિવસ પર્વ પાળ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 શલોમોન અને સર્વ લોકે સાત દિવસ સુધી માંડવાપર્વ મનાવ્યું. ઉત્તરમાં છેક હમાથ ઘાટથી દક્ષિણમાં ઇજિપ્તના વહેળા સુધીના લોકોનો મોટો સમુદાય હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 આ રીતે સુલેમાને અને તેની સાથે સર્વ ઇઝરાયલીઓએ ઉત્તરમાં છેક હમાથની ઘાટીથી તે દક્ષિણમાં મિસર સુધીના સમગ્ર સમુદાયે સાત દિવસ સુધી પર્વની ઊજવણી કરી.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 7:8

Následuj nás:

Reklamy


Reklamy