૨ કાળવૃત્તાંત 7:4 - પવિત્ર બાઈબલ4 ત્યારબાદ રાજાએ અને સર્વ લોકોએ મંદિરનું અર્પણ કાર્ય કરી, યહોવા સમક્ષ તેઓએ હોમબલિઓ આપ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પછી રાજા તથા સર્વ લોકે યહોવાને બલિદાન આપ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 શલોમોન અને લોકોએ પ્રભુને અર્પણો ચઢાવ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પછી રાજા અને સર્વ લોકોએ ઈશ્વરને અર્પણ કર્યાં. Viz kapitola |