૨ કાળવૃત્તાંત 7:11 - પવિત્ર બાઈબલ11 આમ સુલેમાને દેવનાં મંદિરનું અને પોતાના મહેલનું બાંધકામ પૂર્ણ કર્યું. જે કાંઇ તેણે વિચાર્યુ હતું તે બધું જ તેણે પૂર્ણ કર્યુ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 એ પ્રમાણે સુલેમાને ઈશ્વરનું મંદિર તથા રાજાનો મહેલ પૂરાં કર્યાં. અને યહોવાના મંદિરમાં તથા પોતાના મહેલમાં જે બધું કરવાનું સુલેમાનના અંત:કરણમાં હતું તે તેણે નિર્વિધ્ને પૂરું કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 શલોમોને પ્રભુના મંદિર અને રાજમહેલનાં બાંધકામ પૂર્વ નિર્ધારિત આયોજન પ્રમાણે સફળતાપૂર્વક પૂરાં કર્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 આ રીતે સુલેમાને ઈશ્વરના સભાસ્થાનનું અને તેના મહેલનું બાંધકામ પૂરું કર્યું. જે કંઈ તેણે સભાસ્થાન તથા તેના ઘર સંબંધી વિચાર્યું હતું તે બધું જ તેણે સફળતાથી પૂરું કર્યુ. Viz kapitola |