૨ કાળવૃત્તાંત 6:42 - પવિત્ર બાઈબલ42 હે દેવ યહોવા, તે જેનો અભિષેક કર્યો છે તેનાથી વિમુખ ન થઇશ. તારા સેવક દાઉદ પ્રત્યેનો તારો શાશ્વત પ્રેમ સંભારી કૃપાનું સ્મરણ કર.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 હે યહોવા ઈશ્વર, તમારા અભિષિક્તની અવગણના ન કરો; તમારા સેવક દાઉદ પરની કૃપાનું સ્મરણ કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.42 હે પ્રભુ પરમેશ્વર, તમારા પસંદ કરેલા અભિષિક્ત રાજાનો તમે ત્યાગ ન કરશો. તમારા સેવક દાવિદ પ્રત્યેનો તમારો પ્રેમ સંભારો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 ઈશ્વર યહોવાહ, તમારું મુખ તમારા અભિષિક્તને તરછોડો નહિ. તમારા સેવક દાઉદ પરની કૃપાનું અને કરારના કાર્યોનું સ્મરણ કરો.” Viz kapitola |