૨ કાળવૃત્તાંત 6:34 - પવિત્ર બાઈબલ34 “જો તારા લોકોને તું જે કોઇ માર્ગે મોકલે તે માર્ગે તેઓ પોતાના શત્રુઓની સામે યુદ્ધ કરવા જાય, ને આ નગર જે તે પસંદ કર્યુ છે, ને મેં જે મંદિર તારા નામને માટે બાંધ્યું છે, તેની તરફ મુખ ફેરવીને તેઓ તારી પ્રાર્થના કરે; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 જો તમારા જે લોક કોઈ માર્ગે તમે તેઓને મોકલો તે માર્ગે પોતાના શત્રુઓની સામે યુદ્ધ કરવા જાય, ને આ નગર જે તમે પસંદ કર્યું છે ને જે મંદિર મેં તમારા નામને માટે બાંધ્યું છે, તેની તરફ [મુખ ફેરવીને] તમારી પ્રાર્થના કરે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.34 “તમે તમારા લોકને તેમના શત્રુઓ સામે જ્યાં જ્યાં લડવા જવાની આજ્ઞા કરો, અને તેઓ જ્યાં હોય ત્યાંથી આ નગર કે જેને તમે પસંદ કર્યું છે અને આ મંદિર કે જેને મેં તમારા નામના સન્માન માટે બાંધ્યું છે તે તરફ ફરીને પ્રાર્થના કરે, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 કદાચ તમારા જે લોકો કોઈપણ માર્ગે તમે તેઓને મોકલો તે માર્ગે પોતાના દુશ્મનોની વિરુદ્ધ યુદ્ધ કરવા જાય અને ત્યાંથી જો તમે પસંદ કરેલ નગર તથા જે સભાસ્થાન મેં તમારા નામે બાંધ્યું છે, તેની તરફ ફરીને પ્રાર્થના કરે; Viz kapitola |