૨ કાળવૃત્તાંત 6:32 - પવિત્ર બાઈબલ32 “અને કોઇ વ્યકિત જે ઇસ્રાએલીઓમાંનો નથી એવો કોઇ વ્યકિત દૂર દેશથી તારા મહાન નામની અને પ્રચંડ શકિતની કીર્તિ સાંભળીને આવે અને આ મંદિર તરફ જોઇને પ્રાર્થના કરે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 વળી પરદેશી કે જેઓ તમારા ઇઝરાયલી લોકમાંના ન હોય તેઓ જ્યારે તમારા મોટા નામ તથા તમારા પરાક્રમી હાથ તથા તમારા લંબાવેલા બાહુની ખાતર દૂર દેશથી આવે; ને આવીને તેઓ આ મંદિર તરફ [મુખ ફેરવીને] પ્રાર્થના કરે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 “દૂર દેશમાં રહેતા કોઈ પરદેશીને ખબર પડે કે તમે કેવા મહાન અને શક્તિશાળી છો અને સહાય કરવા તત્પર છો, અને તે આ મંદિરમાં આવીને તમને પ્રાર્થના કરે તો તમે તેની પ્રાર્થના સાંભળજો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 આ ઉપરાંત, વિદેશીઓ કે જેઓ તમારા ઇઝરાયલી લોકોમાંના નથી તેઓ સંબંધી: જ્યારે તેઓ તમારા મહાન નામને કારણે, તમારા પરાક્રમી હાથ તથા તમારા લંબાવેલા ભુજની ખાતર દૂર દેશથી આવે; જયારે તેઓ આવીને આ સભાસ્થાન તરફ ફરીને પ્રાર્થના કરે, Viz kapitola |