Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 6:29 - પવિત્ર બાઈબલ

29 ત્યારે તારા લોકો ઇસ્રાએલીઓમાંનો જે કોઇ આ મંદિર તરફ હાથ પ્રસારીને પોતાની મુશ્કેલી અને દુ:ખને જાણીને પ્રાર્થના અને આજીજી કરે;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 ત્યારે ગમે તે પ્રાર્થના કે યાચના હરકોઈ માણસ અથવા તમારા સર્વ ઇઝરાયલી લોક, પોતપોતાની પીડા, ને પોતપોતાનું દુ:ખ જાણીને પાતાના હાથો આ મંદિર તરફ પ્રસારીને ફરે;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29 તમારા ઇઝરાયલી લોકમાંથી કોઈપણ વ્યક્તિ દુ:ખિત દયે આ મંદિર તરફ હાથ પ્રસારી જે કંઈ આજીજી કે પ્રાર્થના કરે,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 ત્યારે તમારા લોકો તથા ઇઝરાયલી લોકોમાંના જો કોઈ આ સભાસ્થાન તરફ પોતાના હાથ પ્રસારીને પોતાની પીડામાં અને પોતાનું દુઃખ જાણીને પ્રાર્થના તથા વિનંતીઓ કરે;

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 6:29

Následuj nás:

Reklamy


Reklamy