Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 6:24 - પવિત્ર બાઈબલ

24 “જ્યારે પાપ કરવાને કારણે તારા લોકો ઇસ્રાએલીઓ દુશ્મનો સામે હારી જાય, અને જો તેઓ પાછા તારા તરફ વળે, તારું નામ લે અને આ મંદિરમાં તને પ્રાર્થના અને વિનવણી કરે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 જો તમારા ઇઝરાયલી લોક તમારી વિરુદ્ધ પાપ કર્યાને લીધે શત્રુના હાથે માર ખાય; અને જો તેઓ પસ્તાવો કરીને પોતાના ઈશ્વર તરીકે તમને કબૂલ કરે ને આ મંદિરમાં આવીને તમારી પ્રાર્થના તથા યાચના કરે;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

24 “તમારી વિરુદ્ધ પાપ કર્યાને લીધે તમારા ઇઝરાયલ લોક તેમના શત્રુઓ આગળ હાર પામે, અને ત્યારે તેઓ તમારી તરફ ફરે અને ક્ષમાયાચના કરતાં આ મંદિરમાં આવે,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 જયારે તમારા ઇઝરાયલી લોકો તમારી વિરુદ્ધ પાપ કર્યાને કારણે દુશ્મનોથી હારી જાય, ત્યારબાદ જો તેઓ પાછા ફરીને તમારા નામે પસ્તાવો કરે અને આ ઘરમાં આવીને માફી માટે પ્રાર્થના તથા વિનંતીઓ કરે,

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 6:24

Následuj nás:

Reklamy


Reklamy