Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 6:20 - પવિત્ર બાઈબલ

20 રાત દિવસ તારી ષ્ટિ આ મંદિર ઉપર ઠરેલી રહો. આ સ્થાન ઉપર રહો, જેને વિષે તં કહ્યું હતું કે, ‘મારું નામ એમાં વાસો કરશે.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 રાતદિવસ આ મંદિર તરફ, એટલે જે સ્થળ વિષે તમે કહ્યું છે કે, ‘મારું નામ હું ત્યાં રાખીશ’, તે તરફ તમારી આંખો ઉઘાડી રહે કે, જેથી તમારો સેવક તથા આ સ્થળ તરફ [મુખ ફેરવીને] જે પ્રાર્થના કરે, તે તમે સાંભળો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 આ મંદિર પર રાતદિવસ તમારી દૃષ્ટિ રાખજો; કારણ, તમે વચન આપ્યું છે કે આ સ્થળે તમારા નામની ભક્તિ થશે, તો તમારા મંદિર તરફ મુખ રાખી હું પ્રાર્થના કરું છું ત્યારે મારું સાંભળો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 રાત અને દિવસ તમારી દ્રષ્ટિ આ સભાસ્થાન પર રાખજો. તેને વિષે તમે કહ્યું હતું કે મારું નામ હું ત્યાં કાયમ રાખીશ. જયારે તમારો સેવક એટલે હું આ સ્થળ બાજુ ફરીને પ્રાર્થના કરું, ત્યારે તમે તે કાન ધરજો.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 6:20

Následuj nás:

Reklamy


Reklamy