Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 6:19 - પવિત્ર બાઈબલ

19 હે યહોવા, મારા દેવ, મારી પ્રાર્થનાઓ ધ્યાનમાં લેવા તથા દયા કરવા હું તને વિનંતી કરું છું. હાલ હું જે પ્રાર્થના કરું છું તે તું સાંભળ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તોપણ, હે યહોવા મારા ઈશ્વર, તમારા સેવકની પ્રાર્થના તથા તેની યાચના ધ્યાનમાં લઈને તમારો સેવક તમારી આગળ જે પોકાર તથા પ્રાર્થના કરે છે તે તમે સાંભળજો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 હે પ્રભુ, મારા ઈશ્વર, હું તમારો સેવક છું. મારી પ્રાર્થના પ્રત્યે લક્ષ આપો અને મારી વિનંતીઓ સાંભળો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તેમ છતાં હે મારા ઈશ્વર યહોવાહ આ તમારા સેવકની પ્રાર્થનાઓ તથા વિનંતીઓ ધ્યાનમાં લઈને તમારો સેવક તમારી આગળ જે પોકાર તથા પ્રાર્થના કરે તે તમે સાંભળજો.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 6:19

Následuj nás:

Reklamy


Reklamy