૨ કાળવૃત્તાંત 6:15 - પવિત્ર બાઈબલ15 તે તારા સેવક મારા પિતા દાઉદને આપેલું વચન પાળ્યું છે, તઁ તારા મોઢેથી જે કહ્યું તે આજે, તેઁ તારા હાથથી કરી બતાવ્યું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તમારા સેવક મારા પિતા દાઉદને તમે જે વચન આપ્યું હતું, તે તેમની પ્રત્યે તમે પાળ્યું છે. હા, તમે તમારા મુખથી જે બોલ્યા, તે પોતાને હાથે પૂરું કર્યું છે, જેમ આજ છે તેમ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 તમે તમારે મુખે મારા પિતા દાવિદને આપેલું વચન પાળ્યું છે; તમારે હાથે એ આજે અક્ષરસ: પૂર્ણ થયું છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તમારા સેવક મારા પિતા દાઉદને આપેલું વચન તમે પાળ્યું છે. હા, તમે તમારા મુખથી જે બોલ્યા અને તમારા હાથોથી તે પૂરું કર્યું છે, જેમ અગાઉ કર્યું હતું તેવું આજે પણ કરો છો. Viz kapitola |