૨ કાળવૃત્તાંત 6:12 - પવિત્ર બાઈબલ12 યહોવાની વેદીની સમક્ષ, સમગ્ર ઇસ્રાએલી સમાજની સન્મુખ ઊભા રહીને સૌના દેખતા પ્રાર્થના કરવા માટે પોતાના હાથ પ્રસાર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 યહોવાની વેદીની સમક્ષ ઇઝરાયલની સમગ્ર પ્રજા આગળ ઊભા થઈને સુલેમાને પોતાના હાથ પ્રસાર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 પછી લોકોની હાજરીમાં શલોમોન વેદી સમક્ષ જઈને ઊભો રહ્યો અને હાથ પ્રસારી પ્રાર્થના કરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 સુલેમાને ઈશ્વરની વેદીની સમક્ષ ઇઝરાયલની સમગ્ર પ્રજા આગળ ઊભા રહીને પોતાના હાથ પ્રસાર્યા. Viz kapitola |