Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 6:11 - પવિત્ર બાઈબલ

11 અને મેં ઇસ્રાએલના દેવ યહોવાના નામનું મંદિર બાંધ્યું છે. અને તેમાં કરારકોશ મૂક્યો છે. આ કરારકોશમાં યહોવા અને ઇસ્રાએલના લોકો વચ્ચે થયેલો કરાર છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને તેમાં મેં કોશ મૂક્યો છે, એ કોશમાં યહોવાએ ઇઝરાયલી લોકોની સાથે જે કરાર કર્યો હતો તે છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 મેં મંદિરમાં કરારપેટી મૂકી છે; જેમાં ઇઝરાયલી લોકો સાથે પ્રભુએ કરેલા કરારની શિલાપાટીઓ છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 મેં ત્યાં કોશ મૂક્યો છે, તે કોશમાં ઈશ્વરે ઇઝરાયલી લોકોની સાથે જે કરાર કર્યો હતો તે છે.”

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 6:11

Následuj nás:

Reklamy


Reklamy