૨ કાળવૃત્તાંત 5:4 - પવિત્ર બાઈબલ4 ઇસ્રાએલના સર્વ વડીલો આવી ગયા એટલે લેવીઓએ કરારકોશ ઉપાડ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 ઇઝરાયલના સર્વ વડીલો આવ્યા ને લેવીઓએ કોશ ઉપાડ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4-5 સર્વ આગેવાનો એકઠા થયા એટલે લેવીઓ કરારકોશ ઊંચકીને તેને મંદિરમાં લઈ આવ્યા. યજ્ઞકારો અને લેવીઓ મુલાકાતમંડપને તેની સઘળી સાધનસામગ્રી સહિત મંદિરમાં લઈ આવ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ઇઝરાયલના સર્વ વડીલો આવ્યા એટલે લેવીઓએ કરારકોશ ઉપાડ્યો. Viz kapitola |