૨ કાળવૃત્તાંત 5:1 - પવિત્ર બાઈબલ1 યહોવાના મંદિર માટે સુલેમાને ઠરાવેલા બધાં કામ પૂરાં થયા ત્યારે તેણે પોતાના પિતા દાઉદે યહોવાને સમર્પિત કરેલી તમામ ભેટો સોનું, ચાંદી અને બીજી બધી સામગ્રી લાવીને દેવના મંદિરના ભંડારમાં મૂકી દીધી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 એ પ્રમાણે સુલેમાને યહોવાના મંદિરનું કામ સમાપ્ત કર્યું. સુલેમાને તેના પિતા દાઉદની અર્પણ કરેલી વસ્તુઓ એટલે રૂપું તથા સોનું તથા સર્વ પાત્રો, અંદર લાવીને તેમને ઈશ્વરના મંદિરના ભંડારોમાં મૂક્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 શલોમોન રાજાએ પ્રભુના મંદિરનું સઘળું કામ પૂરું કર્યું. એટલે તેના પિતા દાવિદે પ્રભુને અર્પેલાં સોનાચાંદીનાં પાત્રો અને અન્ય સામગ્રી લાવીને મંદિરના ભંડારોમાં મૂક્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 આમ ઈશ્વરના સભાસ્થાનનું સર્વ કામ સમાપ્ત થયું. સુલેમાન તેના પિતા દાઉદની અર્પિત કરેલી વસ્તુઓ સહિત ચાંદી, સોનું તથા સર્વ પાત્રો અંદર લાવીને ઈશ્વરના સભાસ્થાનના ભંડારમાં મૂક્યાં. Viz kapitola |