૨ કાળવૃત્તાંત 4:22 - પવિત્ર બાઈબલ22 દીપવૃક્ષો સાફ કરવાની કાતરો, કટોરાઓ, ચમચા અને સગડીઓ-આ સર્વ શુદ્ધ સોનાનાં બનાવ્યાં. તેમજ મંદિરના સર્વ દરવાજા સોનાથી મઢવામાં આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 કાતરો, તપેલાં, ચમચા તથા સગડીઓ ચોખ્ખા સોનાના બનાવ્યાં. પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ કરવાને માટે જે કમાડો હતાં તે સોનાનાં હતાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 ઉપરાંત કાતરો, તપેલાં, ચમચા અને સગડીઓ પણ ચોખ્ખા સોનાનાં બનાવ્યાં. તેમ જ સભાસ્થાનનાં સર્વ પ્રવેશદ્વારો તથા અંદરનું પરમપવિત્ર સ્થાન કે જે સભાસ્થાન છે તે સર્વ પણ ચોખ્ખા સોનાથી બનાવવામાં આવ્યાં હતાં. Viz kapitola |