૨ કાળવૃત્તાંત 4:10 - પવિત્ર બાઈબલ10 યાજકો માટેનો મોટો કાંસાનો હોજ મંદિરના બહારના ભાગમાં અગ્નિ ખૂણામાં મૂકવામાં આવ્યો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તેને સમુદ્રને મંદિરની જમણી બાજુએ અગ્નિકોણમાં મૂક્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 જળકુંડ મંદિરના અગ્નિખૂણા નજીક મૂક્યો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તેણે કુંડને સભાસ્થાનની જમણી બાજુએ પૂર્વ તરફના, દક્ષિણની સામે મૂક્યો. Viz kapitola |