Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 36:1 - પવિત્ર બાઈબલ

1 દેશના લોકોએ યોશિયાના પુત્ર યહોઆહાઝને નવા રાજા તરીકે પસંદ કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પછી દેશના લોકોએ યોશિયાના પુત્ર યહોઆહાઝને તેના પિતાની જગાએ યરુશાલેમમાં રાજા ઠરાવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 યહૂદિયાના લોકોએ યોશિયાના પુત્ર યહોઆહાઝને પસંદ કરીને યરુશાલેમમાં રાજા તરીકે તેનો અભિષેક કર્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી દેશના લોકોએ યોશિયાના પુત્ર યહોઆહાઝને તેના પિતાની જગ્યાએ યરુશાલેમમાં રાજા તરીકે પસંદ કર્યો.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 36:1

Následuj nás:

Reklamy


Reklamy