૨ કાળવૃત્તાંત 35:20 - પવિત્ર બાઈબલ20 આ બધું બન્યા પછી, જ્યારે યોશિયાએ મંદિર બાંધવાનું પૂરુ કરી નાખ્યું હતું ત્યારે, મિસરનો રાજા નખો યુદ્ધ કરવા માટે ફ્રાતના કાંઠા પરના કાર્કમીશ ઉપર ચઢી આવ્યો. યોશિયા તેની સામે લડવા ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 આ બધું બન્યા પછી, જ્યારે યોશિયા મંદિર તૈયાર કરી રહ્યો ત્યારે, મિસરનો રાજા નખો યુદ્ધ કરવા માટે ફ્રાતના કાંઠા પરના કાર્કમીશ ઉપર ચઢી આવ્યો. યોશિયા તેની સામે લડવા ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 યોશિયા રાજાએ પ્રભુના મંદિર માટે એ બધું કર્યું. તે પછી ઇજિપ્તનો રાજા નખો સૈન્ય લઈને યુફ્રેટિસ નદીના તટે આવેલા ર્ક્કમીશ પર લડવા આવ્યો. યોશિયાએ તેને અટકાવવાનો પ્રયાસ કર્યો, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 આ બધું બન્યા પછી, જ્યારે યોશિયા સભાસ્થાન તૈયાર કરી રહ્યો, ત્યારે મિસરનો રાજા નકોએ યુદ્ધ કરવા માટે ફ્રાતના કાંઠા પરના કાર્કમીશ ઉપર ચઢી આવ્યો. યોશિયા તેનો સામનો કરવા ગયો. Viz kapitola |