Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 35:11 - પવિત્ર બાઈબલ

11 તેઓએ પાસ્ખાના પશુઓની બલિ ચઢાવી લેવીઓ બલિ ચઢાવેલા પશુઓની ચામડી ઊતારતા હતા. પછી યાજકોએ લેવીઓએ આપેલું લોહી વેદી ઉપર છાંટયું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તેઓએ પાસ્ખા કાપ્યાં; અને યાજકોએ તેઓના હાથમાંથી [તેમનું લોહી લઈને] છાટ્યું. અને લેવીઓએ તે [પશુઓની] ચામડી ઉતારી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 હલવાન અને લવારાં કપાયા પછી લેવીઓએ તેમનાં ચામડાં ઉતાર્યાં અને યજ્ઞકારોએ લેવીઓ પાસેથી રક્ત લઈને વેદી પર તેનો છંટકાવ કર્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેઓએ પાસ્ખાનાં પશુઓને કાપ્યાં અને યાજકોએ તેઓના હાથમાંથી તેમનું લોહી લઈને છાટ્યું અને લેવીઓએ તે પશુઓનાં ચર્મ ઉતાર્યાં.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 35:11

Následuj nás:

Reklamy


Reklamy