૨ કાળવૃત્તાંત 34:32 - પવિત્ર બાઈબલ32 ત્યારબાદ તેણે બિન્યામીનના લોકો અને યરૂશાલેમમાં જેઓ હાજર હતા તેઓ બધા પાસે કરારનું પાલન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી. એ પછી યરૂશાલેમમાં વતનીઓએ પોતાના પિતૃઓના દેવ યહોવા સાથેનો કરાર પાળ્યો પણ ખરો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 વળી યરુશાલેમ તથા બિન્યામીનમાં જે માણસો હતા તેઓની તેણે તેમાં સંમતિ લીધી, યરુશાલેમના રહેવાસીઓએ ઈશ્વરના, એટલે પોતાના પિતૃઓના ઈશ્વરના, કરાર પ્રમાણે કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 બિન્યામીનના લોકો અને યરુશાલેમમાં હાજર સૌ કોઈને કરાર પાળવાનું વચન લેવડાવ્યું. એમ તેઓ યરુશાલેમના તેમના પૂર્વજોના ઈશ્વર સાથે કરેલા કરારની માગણીઓને આધીન થયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 બિન્યામીનના લોકો અને યરુશાલેમમાં જેઓ હાજર હતા તેઓની તેણે તેમાં સંમંતિ લીધી. યરુશાલેમના રહેવાસીઓએ ઈશ્વરના એટલે પોતાના પિતૃઓના ઈશ્વરના કરાર પ્રમાણે કર્યું. Viz kapitola |