Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 34:26 - પવિત્ર બાઈબલ

26 “આ બાબતમાં યહોવાને પૂછવા માટે તમને મોકલનાર રાજાને કહી દો કે, જે વાતો તમે થોડા સમય પહેલા સાંભળી છે તે માટે, ‘ઇસ્રાએલના યહોવા કહે છે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 પણ યહૂદિયના રાજાએ તમને યહોવાની સલાહ લેવાને મોકલ્યા, તેને તમો કહો કે, ઇઝરાયલના ઈશ્વર યહોવા કહે છે કે, જે વાતો તેં સાંભળી છે તે વિષે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 પણ તમને પ્રભુ પાસે પૂછવા મોકલનાર રાજા માટે તો આ સંદેશ છે: ‘પુસ્તકનું લખાણ તેં સાંભળ્યું છે,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 પણ આ બાબતમાં ઈશ્વરને પૂછવા માટે તમને મોકલનાર યહૂદિયાના રાજાને કહી દો: “ઇઝરાયલના ઈશ્વર કહે છે કે જે વાતો તેં સાંભળી છે તે વિષે

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 34:26

Následuj nás:

Reklamy


Reklamy