૨ કાળવૃત્તાંત 34:10 - પવિત્ર બાઈબલ10 ત્યારબાદ એ ચાંદી યહોવાના મંદિરમાં ચાલતા કામ ઉપર દેખરેખ રાખનારાઓને સોંપવામા આવી અને તેમણે એ ચાંદી મંદિરની મરામત કરવા માટે Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તેઓએ તે પૈસા યહોવાના મંદિર પર દેખરેખ રાખનાર કામદારોના હાથમાં સોંપ્યા; અને યહોવાના મંદિરમાં કામ કરનાર કામદારોએ મંદિરની મરામત કરીને સમારવા માટે તે આપ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 એ રકમ પછી પ્રભુના મંદિરના સમારકામ માટે જવાબદાર માણસોને સોંપવામાં આવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તેઓએ તે નાણાં ઈશ્વરના સભાસ્થાન પર દેખરેખ રાખનારા કામદારોને સોંપ્યાં. તે માણસોએ ઘરમાં કામ કરનારા કામદારોને સભાસ્થાનની મરામત કરીને સમારવા સારુ તે આપ્યાં. Viz kapitola |