૨ કાળવૃત્તાંત 32:28 - પવિત્ર બાઈબલ28 તેમજ અનાજની ફસલ, દ્રાક્ષારસ અને તેલ માટે કોઠારો, અને બધી જાતનાં ઢોર માટે તબેલા-કોઠાર તથા ઘેટાં માટે વાડા બંધાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 વળી અનાજ, દ્રાક્ષારસ તથા તેલને માટે કોઠારો, તથા સર્વ પ્રકારના પશુઓને માટે કોઢિયાં, તથા [ઘેટાં-બકરાંનાં] ટોળાંને માટે વાડા [બનાવ્યા]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 વળી તેણે પોતાના અનાજ દ્રાક્ષાસવ, ઓલિવ તેલ માટે કોઠારો, ઢોરઢાંક માટે રહેઠાણ અને પોતાનાં ઘેટાં માટે વાડા બંધાવ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 તેમ જ અનાજની ફસલ, દ્રાક્ષારસ અને તેલ માટે કોઠારો, બધી જાતનાં જાનવરો માટે તબેલા તથા ઘેટાં માટે વાડા બંધાવ્યા. Viz kapitola |