૨ કાળવૃત્તાંત 32:10 - પવિત્ર બાઈબલ10 “આશ્શૂરના રાજા સાન્હેરીબનો સંદેશો સાંભળો, ‘તમે કોના ઉપર ભરોસો રાખીને યરૂશાલેમની ઘેરાબંધી સહન કરી રહ્યા છો? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 “આશૂરનો રાજા સાન્હેરીબ કહે છે કે, ‘તમે શા ઉપર ભરોસો રાખીને યરુશાલેમનો ઘેરો વેઠી રહો છો? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 “હું આશ્શૂરનો સમ્રાટ સાનહેરિબ તમને પૂછું છું કે તમે શાને ભરોસે ઘેરા હેઠળના યરુશાલેમમાં ભરાઈ બેઠા છો? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 “આશ્શૂરનો રાજા સાન્હેરીબ કહે છે કે, ‘તમે કોના ઉપર ભરોસો રાખીને યરુશાલેમની ઘેરાબંધી સહન કરી રહ્યા છો? Viz kapitola |