Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 31:8 - પવિત્ર બાઈબલ

8 હિઝિક્યાએ અને તેના અમલદારોએ આવીને એ ઢગલા જોઇ, યહોવાને અને તેના લોકો ઇસ્રાએલીઓને ધન્યવાદ આપ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 હિઝકિયાએ તથા સરદારોએ આવીને એ ઢગલાં જોયા, ત્યારે તેઓએ યહોવાને તથા તેમના ઇઝરાયલી લોકને ધન્યવાદ આપ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 લોકો જે ભેટો લાવ્યા તે જોઈને હિઝકિયા રાજા અને તેના અમલદારોએ પ્રભુની સ્તુતિ કરી અને ઇઝરાયલી લોકોની પ્રશંસા કરી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જયારે હિઝકિયાએ તથા આગેવાનોએ આવીને તે ઢગલા જોયા, ત્યારે તેઓએ ઈશ્વરને મહિમા આપ્યો. તથા તેમના ઇઝરાયલી લોકોને ધન્યવાદ આપ્યો.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 31:8

Následuj nás:

Reklamy


Reklamy