૨ કાળવૃત્તાંત 31:20 - પવિત્ર બાઈબલ20 સમગ્ર યહૂદામાં આ વ્યવસ્થા અમલમાં હતી. હિઝિક્યાએ યહોવા પોતાના દેવ સામે, સાચું અને સારૂં ગણાય એવું આચરણ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 હિઝકિયાએ આખા યહૂદિયામાં એ જ પ્રમાણે કર્યું. પોતાના ઈશ્વર યહોવાની ર્દષ્ટિમામ જર સારું તથા યથાર્થ હતું તે તેણે વિશ્વાસુપણાથી કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 હિઝકિયા રાજાએ સમગ્ર યહૂદિયામાં તેના ઈશ્વર પ્રભુની દૃષ્ટિમાં જે સાચું અને તેમને પસંદ પડતું હતું તે જ કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 હિઝકિયાએ સમગ્ર યહૂદિયામાં આ પ્રમાણે કર્યું. તેણે પ્રભુ પોતાના ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું તથા સાચું હતું તે વિશ્વાસુપણે કર્યું. Viz kapitola |