૨ કાળવૃત્તાંત 30:20 - પવિત્ર બાઈબલ20 યહોવાએ હિઝિક્યાની પ્રાર્થના સાંભળી અને લોકોને કશી ઇજા ન કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 યહોવાએ હિઝકિયાની આ પ્રાર્થના સાંભળીને લોકોને ક્ષમા આપી, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 પ્રભુએ હિઝકિયાની પ્રાર્થના સાંભળી ને તેમણે લોકોને ક્ષમા આપી અને તેમને કંઈ નુક્સાન કર્યું નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 ઈશ્વરે હિઝકિયાની પ્રાર્થના સાંભળી અને લોકોને માફ કર્યા. Viz kapitola |