૨ કાળવૃત્તાંત 3:6 - પવિત્ર બાઈબલ6 તેણે એ મંદિરને રત્નોથી શણગાર્યું. અને તેમાં તેણે પાર્વાઇમની ભૂમિનું સોનું વાપર્યું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તેણે શોભાને માટે મંદિરને મૂલ્યવાન જવાહિરથી શણગાર્યું. એ સોનું પાર્વાઇમથી લાવવામાં આવ્યું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 રાજાએ સુંદર કિંમતી પાષાણો અને પાર્વાઈમથી આયાત કરેલ સોનાથી મંદિરને શણગાર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેણે સભાસ્થાનને મૂલ્યવાન રત્નોથી શણગાર્યું; એ સોનું પાર્વાઈમથી લાવવામાં આવ્યું હતું. Viz kapitola |