Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 3:3 - પવિત્ર બાઈબલ

3 હવે સુલેમાને દેવનું મંદિર બાંધવા માટે જે પાયો નાખ્યો હતો તે જૂના પ્રમાણિત માપ મૂજબ 60 હાથ લાંબો અને 20 હાથ પહોળો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 હવે મંદિર બાંધવા માટે સુલેમાને આ પ્રમાણે પાયા નાખ્યા. તેની લંબાઈ સાઠ હાથ, તથા પહોળાઈ વીસ હાથ હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 શલોમોને બાંધેલા મંદિરની લંબાઈ સત્તાવીસ મીટર અને પહોળાઈ નવ મીટર હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 હવે સુલેમાન ઈશ્વરનું જે સભાસ્થાન બાંધવાનો હતો તેના પાયાનાં માપ આ પ્રમાણે હતાં. તેની લંબાઈ સાઠ હાથ તથા પહોળાઈ વીસ હાથ હતી.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 3:3

Následuj nás:

Reklamy


Reklamy