૨ કાળવૃત્તાંત 29:36 - પવિત્ર બાઈબલ36 આ રીતે ફરી યહોવાના મંદિરમાં ઉપાસના ચાલુ કરવામાં આવી અને હિઝિક્યા અને બધા લોકો ખૂબ આનંદમાં આવી ગયા. કારણકે બધુ ખૂબ જલ્દી બની ગયું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 ઈશ્વરની ભક્તિ લોકો કરે તેને માટે તેણે જે સિદ્ધ કર્યુ હતુ તે જોઈને હિઝકિયાએ તથા સર્વ લોકોએ હર્ષ કર્યો, કેમ કે એ કામ એકાએક ઊભું થયું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.36 હિઝકિયા રાજા અને લોકો ખૂબ જ આનંદમાં હતા. કારણ, ઈશ્વરે તેમને એ બધી કાર્યવાહી જલદી પૂરી કરવામાં સહાય કરી હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 ઈશ્વરની ભક્તિ લોકો કરે તેને માટે તેમણે જે સિદ્ધ કર્યું હતું તે જોઈને હિઝકિયા તથા સર્વ લોકોએ આનંદ કર્યો; કેમ કે એ કામ એકાએક કરાયું હતું. Viz kapitola |