Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 29:29 - પવિત્ર બાઈબલ

29 દહનાર્પણ આપવાનું પૂરું થયું અને રાજા અને સમગ્ર સભાએ સાષ્ટાંગ નમસ્કાર કરીને આરાધના કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અર્પણ કરી રહ્યા પછી રાજાએ તથા તેની સાથે જેઓ હાજર હતા તે સર્વએ નમસ્કાર કરીને ભજન કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29 ત્યારે હિઝકિયા રાજા અને સર્વ લોકોએ ધૂંટણિયે પડીને ઈશ્વરની આરાધના કરી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 જયારે તેઓ અર્પણ કરી રહ્યા ત્યારે રાજાએ તથા તેની સાથે જેઓ હાજર હતા તે સર્વએ નમન કરીને સ્તુતિ કરી.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 29:29

Následuj nás:

Reklamy


Reklamy