Online Bible

- Reklamy -




૨ કાળવૃત્તાંત 29:20 - પવિત્ર બાઈબલ

20 બીજે દિવસે સવારે રાજા હિઝિક્યાએ શહેરના અમલદારોને ભેગા કર્યા અને તેમને સાથે લઇને તે યહોવાને મંદિરે ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 પછી હિઝકિયા રાજા વહેલો ઊઠીને નગરના સરદારોને એકઠા કરીને યહોવાના મંદિરમાં ચઢી ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 હિઝકિયા રાજાએ નગરના આગેવાનોને સત્વરે એકઠા કર્યા અને તેઓ સૌ પ્રભુના મંદિરમાં તેના શુદ્ધિકરણ માટે ગયા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પછી હિઝકિયાએ વહેલી સવારે ઊઠીને નગરના આગેવાનોને એકત્ર કરીને ઈશ્વરના ઘરમાં ગયો.

Viz kapitola kopírovat




૨ કાળવૃત્તાંત 29:20

Následuj nás:

Reklamy


Reklamy